પોસાય નૈ
ઝેર તું જો મોકલે પી જવું, પોસાય નૈ;
તું કહે એવું હવે જીવી જવું ,પોસાય નૈ;
મા કહે કે વાઘ આવ્યો સૂઈ જા બેટા હવે ,
બાળ બોલ્યો એમ તે કંઇ બી જવું,પોસાય નૈ;
જોઇશે આપણે તો સાત દરિયા જોઇશે,
આ નદી-ખાબોચિયે ડૂબી જવું,પોસાય નૈ;
તું ભલે ભૂલી ગઈ છે ,આપણી યાદો બધી,
એ વરસતા આભને ભૂલી જવું, પોસાય નૈ;
('આંખમાં વરસાદ બારેમાસ 'કાવ્યસંગ્રહ માંથી )
'આંખમાં વરસાદ બારેમાસ 'કાવ્યસંગ્રહ ઉપરાંત બાળ સાહિત્યનાં ત્રણ પુસ્તકો ,'ધમાચકડી','સૂરજદાદા હરખાયા ', 'થઈ ગઈ બૂમાબૂમ'
કવિ સંપર્ક: +917600419464 , +917698236136

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.