લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 2 જૂન, 2011

મહેશચંદ્ર પંડ્યા






















બંદૂકો વાવી દઈએ

હેંડ ન
અલી રેવલી!
વલ્લાવાળા
સેતરમાં
ઉણ
બંદૂકો
વાવી દઈએ !
ચ્યમ મૂઈ દેવલી
ઈમ ચ્યમ બોલસ?
ભૂંડી રેવલી
તન
ખબેર નથી?
માત્મા 
ગોન્ધીની સાતીમ
ગોરી મારી
અન પસ
પીટ્યા
એ નથવા 
ઘેર ઘેર
ફૂટી નેહર્યા સ્,
એ ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.