પારેવાની કપાયેલી પાંખો
અને ખરેલ પીછાંને
શોધતી શોધતી
હું આવી પહોંચું છું
મારી કને.
જોઉં છું તો પારેવું
સિંદૂરનો રેલો થઈને
ફફડી રહ્યું છે
મારા મનોખંડની દિવાલ પર.
હું ધ્રુજતી ધ્રુજતી
ફફડતા હાથ વડે
સ્પર્શું છું
ને ચોંકી ઊઠું છું
અરે!
ક્ષત ક્ષત હું અહીં ક્યાંથી ?!
many thanks for selecting my poems for your blog.
જવાબ આપોકાઢી નાખોi am so glad to see the cover-page of my poetry book 'bahishkrit phoolo' !